અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આજે બપોરે એકાએક ત્રણ માળનું એક મકાન ધરાશાયી થતાં જ અફરાતફી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 7 જેટલા લોકો દટાયા હતા. જો કે, આ ઘટનાને પગલે ફાયર સહિતની ટીમો સ્થળ પર આવી પહોંચી છે અને બાચવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મકાનના કાટમાળમાં દટાયેલા 4 લોકોને ફાયર ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તો બીજી તરફ હજી પણ 1 વ્યક્તિ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પ્રાથમિક તાપમાં 2 વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.