રાજ્યમાં આજે 6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કયાંક મોટી સંખ્યામાં તો ક્યાંક શુષ્ક મતદાનની વચ્ચે અમદાવાદમાં એક ઉત્સાહી મતદાર જોવા મળ્યા હતા. મતદાનની ફરજ નિભાવવા માટે 75 વર્ષના એક વૃદ્ધાએ દાખવેલો ઉત્સાહ સાચેજ સરાહનીય છે. શહેરના ખોખરા વિસ્તારના એક મતદાર મેરદે એકનાથ ચાલી શકે તેમ ન હોવાથી તેમને ખાટલામાં ઉંચકી મતદાન માટે લઈ જવામાં આવ્યા હતા.