શહેરનાં બોપલમાં વિસ્તારમાં આવેલા નિલકંઠ વિલા નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. જેમાં ગટરમાં ત્રણ કામદારો ફસાયા હતા જેમાંથી ગૂંગળામણને કારણે બે કામદારનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક કામદારની શોધખોળ ચાલી રહી છે. નોંધનીય છે કે, નવી ગટર લાઇનના ટેસ્ટિંગ દરમિયાન ત્રણ કામદાર અંદર ફસાયા હતા તેઓ એક જ પરિવારનાં ભાઇઓ હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરનાં જવાનો ઘટનાસ્થળે પહોંચીને એક મજૂરની શોધખોળની કામગીરી કરી રહ્યા છે.