Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં (Ahmedabad Civil Hospital) આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (Corona Designated Hospital) દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની (Corona Patient) સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર (Helpline Number) કાર્યરત કરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં (Ahmedabad Civil Hospital) આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં (Corona Designated Hospital) કોરોનાગ્રસ્ત દર્દીઓને (Corona Patient) શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને (Corona Patient) લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય (Health) સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં (Civil Hospital) હેલ્પલાઇન નંબર (Helpline Number) 24x7 કાર્યરત છે.

1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264
મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર – 940976697
આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) – 079-49017074 / 079-49017075
યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ – 90999 55247 / 90999 55248
જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) – 079-2269000
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ