અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસોના દર્દીઓને SVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિ દિલ્હીથી પરત આવી હતી. જ્યારે અન્ય એક યુવક જયપુરમાં જ્યાં ઈટાલીના લોકો રોકાયા હતા તે હોટેલમાં રોકાયો હતો. તેને શંકાસ્પદ લક્ષણો જણાતા SVP હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તેના નમૂના લેવામાં આવ્યા હતા અને બીજે મેડિકલમાં તેના વધુ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.