Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્ર-હરિયાણામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે અહેમદ પટેલને મોટી જવાબારી સોંપી છે. મહારાષ્ટ્ર-હરિયાણા ચૂંટણીના સમન્વય કમિટીના અધ્યક્ષ તરીકે અહેમદ પટેલને જબાદારી સોંપાઈ છે. આ સાથે ગુજરાતના મધુસૂદન મિસ્ત્રી અને રોહન ગુપ્તાનો પણ સમાવેશ સમન્વય કમિટીમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સમન્વય સમિતિમાં અહેમદ પટેલ ઉપરાંત આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, મધુસૂદન મિસ્ત્રી, માનિકા ટાગોર, રોહન ગુપ્તા, પ્રણવ ઝા, દેવેન્દ્ર યાદવ અને જયરામે રમેશ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ