કોંગ્રેસના ટોચના નેતા અહેમદ પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ આવેલા અહેમદ પટેલે સ્વ. દિવ્યાબહેન રાવળની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં તેઓએ હાલમાં જ આવેલા GDPના રિપોર્ટ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે સરકાર લોકોની ભાવનાઓ સાથે રમે છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ચિંતાનો વિષય છે.
દેશની આર્થિક કથડતી સ્થિતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. માત્ર બિન જરૂરી મુદ્દાઓથી ભાજપ લોકોની ભાવનાઓ સાથે રમે છે. વર્તમાન આર્થિક સ્થિતિ દેશ માટે ચિંતાનો વિષય છે. નોટબંધી પર પૂર્વ વડાપ્રધાન મનમહોનસિંઘે આપેલી આગાહી આજે સાચી પડી છે. જે રીતે ગ્રોથ રેટ નિચે જઇ રહ્યો છે. જે દેશ માટે ઘણો નુકશાનકારક છે. સરકાર બીજી બધી વાતઓ પર ધ્યાન મૂકી GPD પર ધ્યાન રાખવાની જરુર છે. દેશવાસીઓની ભાવના અને લગાણી શોસી શકાય અને લોકોની ધ્યાન બીજી તરફ લઇ જઇ રહ્યા છે, પૂર્વ સરકારમાં આવી સ્થિતિ ક્યારે નથી. ઇતિહાસમાં ન બને તેવી આર્થિક સ્થિતિ છે. માત્ર ગીમિક્સ અને જાહેરાત કરવાની સ્થિતિ નહી સુધરે.
તો તેઓએ કહ્યું કે સીબીઆઇ અને ઇડીનો ભાજપ સરકાર દૂર ઉપયોગ કર્યો છે. સરકાર રાજકીય કિનાખોરી રાખી કોંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.કોંગ્રેસ કોઇથી ડરતી નથી. કાયદો કાયદાનું કામ કરશે. અમને કોઇથી ડર લાગતો નથી.જો હું કે મારો દિકરો કોઇ પણ કેસમાં દોષી હોય તો કાર્યવાહી કરો. સરકાર તમારી પાસે છે. પરંતુ માત્ર રાજકીય ટાર્ગેટ કરી નિશાન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાન જ કેમ. શુ ભાજપના નેતાઓ દૂધથી ધોયેલા છે. તેમની સામે ક્યારેય તપાસ કેમ નથી થતી.