આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. રેલીથી લઇને જનસભાઓ સુધી દિલ્હીને સાધવાનું કામ રાજકીય પાર્ટીઓ કરી રહી છે. આ વચ્ચે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે પોતાના 5 વર્ષમાં કરેલા કામોનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનું બજેટ 30 હજાર કરોડથી 60 હજાર કરોડ રૂપિયા કરાવવાને લઇને સ્વાસ્થ્ય, શિક્ષણ, વિજળી, પાણી, મહિલાઓ માટે ફ્રી બસ સેવા, વૃદ્ધો માટે તીર્થયાત્રા યોજના, મફત વાઇ-ફાઇ યોજના તમામની ચર્ચા આ દરમિયાન કરી હતી.