બિહાર વિધાનસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી (By-elections) પહેલા લોકસભા અને વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા ચૂંટણી પંચેની ભલામણ પર 10 ટકા સુધી વધારી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે વધુમાં વધુ ખર્ચ?
કાયદા અને ન્યાય મંત્રાલયે લોકસભા ચૂંટણી લડવા દરમિયાન એક ઉમેદવાર તરફથી વધુમાં વધુ ખર્ચને 70 લાખથી વધારીને 77 લાખ રૂપિયા કરવા માટે સોમવારે નોટિફિકેશન જાહેર કર્યું હતું. નાના રાજ્યોમાં તેને 54 લાખથી વધારી 59 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણી માટે ખર્ચ?
વિધાનસભા ચૂંટણી માટે આ રકમ 28 લાખથી વધારીને 30.8 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. 20 લાખ રૂપિયા ખર્ચની મર્યાદા વાળા રાજ્યોમાં 22 લાખ રૂપિયાનો વધારો થશે.