Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
રાજકોટના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.  હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ