પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને ૨૧મી સદીની જરૂરિયાત ગણાવી હતી. મોદીએ ખેડૂતોને ખાતરી આપી હતી કે ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP) જાહેર કરવાની સિસ્ટમ અગાઉની જેમ જ ચાલુ રહેશે. સંસદે દેશના ખેડૂતો માટે ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે. મોદીએ બિહારના લોકો માટે રૂ. ૧૪૨૫૮ કરોડની ૯ ધોરીમાર્ગ પરિયોજના તેમજ ૪૫,૯૪૫ ગામોને ઓપ્ટિકલ ફાઈબર ઈન્ટરનેટ સેવાથી જોડવાની જાહેરાત કરતી વખતે વર્ચ્યુઅલ ભાષણમાં આ જણાવ્યું હતું.