અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.