કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના માટે અગ્નિવીરોની ભરતી શરૂ થઈ ગઈ છે. આ યોજનાની ભરતી જૂનથી જ શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે સેનામાં ભરતી માટે જાતિ પ્રમાણપત્રની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને વિપક્ષ ફરી એકવાર ભડક્યો છે. વિપક્ષી પાર્ટીઓ પહેલાથી જ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહી હતી, પરંતુ જાતિ પ્રમાણપત્રનો વિવાદ વધુ ઘેરાતો જઇ રહ્યો છે. આ વિશે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, આ પહેલા ક્યારેય જાતિ પ્રમાણપત્ર માંગવામાં આવ્યું નથી.