સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. યુવાનો રસ્તાઓ પર ઉતરીને અગ્નિવીરની ભરતીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગૃહમંત્રાલયે તેને લઈને મહત્વનું એલાન કર્યું છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત આપવાનું એલાન કર્યું છે.