રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક પછી એક EDના દરોડાની કાર્યવાહીને લીધે રાજકારણ ગરમાયું છે. દરમિયાન મુખ્યમંત્રી ગેહલોતે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરતાં હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ માત્ર વિપક્ષને નિશાન બનાવી રહી છે, જે યોગ્ય બાબત નથી.