ઘરેલું સપ્લાય ઘટતા અને ભાવ બેકાબૂ બનતા ગુરૂવારે મોડી સાંજે સરકારે ચોખાની અમુક જાત પર નિકાસ જકાત લાદી હતી પરંતુ સરકારે આ ખાદ્યાન્ના સંકટને ટાળવા માટે હવે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.
બિન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી લાદ્યા પછી સરકારે સ્થાનિક સપ્લાય સુધારવાના હેતુથી ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.