પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ટીએમસી વડા મમતા બેનરજીએ પોતાના પક્ષના પ્રચારની કમાન સંભાળી છે. મમતાએ આ દરમિયાન દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ફરી જીતશે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બંગાળ જીત્યા બાદ દિલ્હીમાં ભાજપને હચમચાવી દઇશું.