ઘઉં, ઘઉંના લોટ અને ખાંડ પર પ્રતિબંધ બાદ હવે મોદી સરકારે સ્થાનિક સ્તરે ભાવને કાબૂમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ લાદ્યા છે. 8મી ઓગસ્ટે સરકારે એક મહત્વનો નિર્ણય લેતા ભારત સોજી, મેંદા અને Wholemeal Atta(લોટ)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Wholemeal Atta સામાન્ય લોટ કરતા વધુ પૌષ્ટિક હોય છે.
આ નિકાસ પ્રતિબંધ 14 ઓગસ્ટથી લાગુ થશે. મેંદા અને સોજીના કન્સાઇનમેન્ટને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી મોકલવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેની પ્રમુખ શરત હશે કે નોટિફિકેશન આવ્યા પહેલાં જ કન્સાઈનમેન્ટ શિપ પર લોડ થયેલ હોવો જોઈએ અથવા માલ કસ્ટમને સોંપવામાં આવેલ હોય અને તે સિસ્ટમમાં નોંધાયેલ હોય તો તેને 14 ઓગસ્ટ પહેલા નિકાસ માટે મોકલી શકાય છે.