સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણીને લઈને તમિલનાડુ સરકારમાં મંત્રી અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ વધુ એક FIR નોંધાઈ છે. ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં આ FIR નોંધાવામાં આવી છે. FIRમાં વિભિન્ન સમૂહો વચ્ચે નફરત ફેલાવા માટે IPCની કલમ 153A અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે IPCની કલમ 295Aને સામેલ કરવામાં આવી છે.