ગરવા ગિરનારની લીલી પરિક્રમા અંગે સારા સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવતી લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી આ પરિક્રમાને ગ્રહણ લાગ્યુ હતુ પરંતુ આ વર્ષે પરિક્રમા થશે. આ વખતે તેમા માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.