કેપિટલ હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મુશેકલીઓમાં સતત વધરો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબૂક બાદ હવે યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ઓછામાં ઓછા સાત દિવસ સુધી આ ચેનલ પર વીડિયો અપલોડ નહીં કરી શકાય.