વિધાનસભામાં શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરીથી આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી એક સાર્વભૌમિક રસી યોજના લાગુ કરવામાં નિષ્ફળ ગયા છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં અમારી સરકાર લોકોના સારા માટે કામ કરશે. બેનર્જીએ કહ્યું કે મે પીએમ મોદીને પત્ર લખ્યો હતો પરંતુ તેમણે હજુ મને જવાબ આપ્યો નથી.