કોરોના વેક્સીન ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ વેક્સીનના ડ્રાઇ રન (Dry Run) શરૂ કરવામાં આવશે. દેશભરમાં થનાર આ ડ્રાઇ રનના આધારે જ વાસ્તવિક રસીકરણ અભિયાનને અંજામા આપવામાં આવશે. ડ્રાઇ રન દરમિયાન કોઇ વેક્સીનનો ઉપયોગ નહી થાય. તેના દ્વારા ફક્ત આ ટેસ્ટ કરવામાં આવશે કે સરકારે વેક્સીનેશનનો જે પ્લાન બનાવ્યો છે, તે કેટલો કારગર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનપોતે સવારે 9 વાગે દિલ્હીના જીટીબી હોસ્પિટલમાં ડ્રાઇ રનનું નિરિક્ષણ કરશે.