ઉત્તર પ્રેદશની અંદર આજે સવારથી બોમ્બ સ્કોવડ અને પોલીસ આમથી તેમ દોડી રહી છે. તેનું કારણ છે કે પહેલા તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા ઉડી. ત્યારબાદ હવે લખનૌના 1090 મુખ્યાલયમાં બોમ્બની સૂચનાના કારણે ફરા તફરીનો માહોલ સર્જાયો છે.
આ સીટના બાદ 1090 મુખ્યાલયની અંદર સ્પેશિયલ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ડોગ અને બૉમ્બ સ્ક્વાયડની મદદ લેવાઈ હતી. કલાકના ચેકીંગ બાદ આ સૂચના પણ ખોટી નીકળી છે. હવે સૂચના આપનારની તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સવારે તાજમહેલમાં બોમ્બ હોવાની ખોટી માહિતિ કોઇકે પોલીસને આપી હતી.