ગુજરાતમાં આતંકવાદ અને આર્થિક અપરાધીઓને નાબૂદ કરવા 2004માં વિધાનસભામાં ગુજકોકનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જોકે સતત ત્રણવાર રાષ્ટ્રપતિ દ્વારા તેને મંજૂરી ન મળતા કાયદો અમલમાં આવી શક્યો નહોતો. હવે જ્યારે ગુજકોક બિલને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે ગુજરાતમાં ગુજકોક બિલ લાગુ પડશે. ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ આ અંગેની માહિતી ગઈકાલે આપતા કહ્યું હતું કે, ગુજકોકના કારણે પોલીસને વધુ સત્તા મળશે.