દિલ્હી વિધાનસભા ચૂંટણી મુદ્દે (Delhi Assembly Elections) બોલાવાયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) ની મીટિંગ શનિવારે મોડી રાત્રે પુર્ણ થઇ. પાર્ટી નેતાઓની સાથે ચર્ચા બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે Exit Polls પર નહી પરંતુ Exact Polls પર વિશ્વાસ કરીએ છીએ. જે 11 ફેબ્રુઆરીએ આવશે. તેમણે કહ્યું કે, અમે ચૂંટણી જીતી રહ્યા છીએ તેમાં શંકાને કોઇ સ્થાન નથી.