પાકિસ્તાનની જીત બાદ કોહલીને પાકિસ્તાનના સલામી બેટ્સમેનો સાથે વાતચીત કરતા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરતા જોવામાં આવ્યા. આઝમ અને રિઝવાન કોહલીને બહુ ઓછો મળી શક્યા છે. રિઝવાન ખૂબ નમ્રતા અને બાળકો જેવા ઉત્સાહ સાથે કોહલી સાથે હાથ મિલાવવા માટે ઉત્સુક હતા. વિરાટે રિઝવાનને ગળે લગાવી દીધો અને આ પળ સોશિયલ મીડિયા પર હિટ થઈ ચૂકી છે.