ખેડૂત આંદોલનની વચ્ચે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અચાનક ઈટાલી જવા રવાના થઈ જતા રાજકીય વર્તુળોમાં ચહલ પહલ મચી હતી.
જોકે હવે રાહુલ ગાંધી ફરી એક્શનમાં નજરે પડશે.ભારત પાછા આવીને રાહુલ ગાંધી 14 જાન્યુઆરીએ તામિલનાડુના પ્રવાસે જવાના છે.જ્યાં તે જલીકટ્ટુ રમતમાં હાજરી આપશે તેમજ તામિલનાડુમાં બીજા સ્થળોએ પણ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવા જશે.