બાબા રામદેવ એલોપથી દવાઓને લઈને પોતાનું વિવાદિત નિવેદન પરત લઈ લીધુ છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રામદેવને પત્ર લખી તેને પરત લેવાનું કહ્યુ હતું.
બાબા રામદેવે નિવેદન પરત લેતા એક પત્ર પણ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને લખ્યો છે. તેમણે ટ્વીટ કર્યુ- ''ડો. હર્ષવર્ધન જી તમારો પત્ર પ્રાપ્ત થયો, તેના સંદર્ભમાં ચિકિત્સા પદ્ધતિઓના સંઘર્ષના આ પૂરા વિવાદને માફીપૂર્વક વિરામ આપતા પોતાનું વ્યક્તવ્ય પરત લઉ છું અને આ પત્ર તમને મોકલી રહ્યો છે. પોતાના પત્રમાં રામદેવે લખ્યુ કે, તે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને એલોપેથીના વિરોધી નથી.