ખેડૂતોની ટ્રેક્ટર રેલી (tractor rally)એ દિલ્હીના રસ્તાઓ પર હિંસાનું સ્વરૂપ લીધું છે. દિલ્હી (Delhi)ના અલગ-અલગ વિસ્તારોમાં મંગળવારના હિંસા થઈ છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ હિંસાની નિંદા કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું કે, હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી, ઇજા કોઈને પણ થાય, નુકસાન આપણા જ દેશનું થશે. દેશહિત માટે કૃષિ-વિરોધી કાયદા પાછા લો.