ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે સામાન્ય પ્રજા પણ ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજયમાં હજુ 50 ટકા વરસાદની ઘટ છે.઼