વિરામ બાદ અમદાવાદમાં સાંબલેધાર વરસાદ પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગર, સીટીએમ, ઓઢવ, વટવા, ઇસકોન નરોડા, નારોલ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારથી સાંજ સુધી તડકા જેવું વાતારવરણ કર્યા બાદ રવિવારે મોડી સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, સિવરંજની, વાડજ, આશ્રમ રોજ, સોલા, ઇશકોન, મકરબા, નારણપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.