જૈશ-એ-મોહમ્મદનાં પ્રમુખ મસૂદ અઝહરને આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા બાદ પીએમ મોદી નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, હમણા હમણા સંયુક્ત રાષ્ટ્રથી સમાચાર આવ્યા છે કે કુખ્યાત આંતકવાદી મસૂદ અઝહર પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. આતંકવાદ સાથાની લડાઈ અને આંકતવાદને મૂળથી ઉખાડવામાં લાંબા સમયથી ભારત જે પ્રયાસ કરી રહ્યું હતુ, આ મોટી સફળતા છે. આ દેશ માટે ગૌરવની વાત છે.
પીએમ મોદીએ કહ્યું કે , લાંબા સમયથી ભારત આ દિશામાં પ્રયાસ કરી રહ્યું હતું તેના પરિણામે આજે જે કંઈપણ થયું તે સંતોષનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્રમાં જે પણ થયું તેના પર એ જ કહી શકાય છે કે દેર આયે, દુરસ્ત આયે, આ છે નવું ભારત, જ્યા 130 કરોડ જનતાની અવાજ વિશ્વમાં ગુંજી રહી છે. ભારતનાં આવાજની કોઈ ઉપેક્ષા ના કરી શકે. આતો ફક્ત શરૂઆત છે. આગળ આગળ જૂઓ શુ થાય છે.