અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. કોર્ટના આ નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને આ સંબંધમાં ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે રામ મંદિર પર ચુકાદો આવ્યા બાદ ટ્વીટ કર્યું છે. સંજય રાઉતે લખ્યું કે, 'પહેલાં મંદિર પછી સરકાર!!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર…જય શ્રીરામ!!!’