શિવસેનાના નેતા સંજય રાઉતની આશરે 1,034 કરોડ રૂપિયાની સંપત્તિ EDએ જપ્ત કરી છે. બુધવારના રોજ થયેલી આ કાર્યવાહી બાદ રોષે ભરાયેલા સંજય રાઉતે EDને સવાલ કર્યો હતો કે, શું તે તેમને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ટાઈકુન સમાન માને છે.
સંજય રાઉતે જણાવ્યું કે, તેમના વિરૂદ્ધ કાર્યવાહી એવા સમયે શરૂ થઈ જ્યારે લોકોએ તેમના પર મહારાષ્ટ્ર સરકાર પાડવા દબાણ બનાવ્યું. રાઉતે મીડિયાને જણાવ્યું કે, તેમણે આ મામલે રાજ્યસભાના સભાપતિ-ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પહેલેથી જ જણાવી દીધું હતું.