Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના એક કોચિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક જ પાણી ભરાઇ જતા ત્રણ વિદ્યાર્થીઓના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ જાગેલા દિલ્હીના મ્યૂનિ. કોર્પોરેશને અન્ય કોચિંગ સેન્ટરો સામે તપાસ હાથ ધરી છે. મ્યૂનિ.એ દિલ્હીમાં ગેરકાયદે બેઝમેન્ટમાં ચલાવાતા ૧૩ કોચિંગ સેન્ટરોને સીલ કરી દીધા હતા. આ તમામ કોચિંગ સેન્ટરો બેઝમેન્ટમાં ચલાવાઇ રહ્યા હતા જે ગેરકાયદે છે. જ્યારે ત્રણ વિદ્યાર્થીના ડુબવાથી મોત થયા તે રાઉ આઇએએસ સ્ટડી સર્કલને પહેલા જ દિવસે સીલ કરી દેવાયું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ