સળંગ દસમા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારવામાં આવતા રાજસૃથાન પછી હવે મધ્ય પ્રદેશમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન જણાવ્યા અનુસાર આજે પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.