આમ તો ગુજરાત યુનિવર્સિટીમાં સતત વિદ્યાર્થી નેતાઓ દ્વારા જુદા જુદા પ્રશ્નો મામલે વિરોધ પ્રદર્શન કરાતા હોય છે. ક્યારેક તો ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારનો ઘેરાવો પણ કરવામાં આવે છે. આ વિરોધથી બચવા ખાનગી સિક્યોરીટી તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોલીસની મદદ લેવાતી રહી છે. પરંતુ હવે નવા વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં હટ્ટા-કટ્ટા બોડીગાર્ડ પણ નજરે પડે તો ચોંકી નાં જતા. કેમકે હવે સત્તાધીશોએ આવા વિરોધી વિદ્યાર્થીઓથી રક્ષણ માટે બોડીગાર્ડ રાખવાની શરૂઆત કરી છે.