Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા અર્ધ કુંભ મેળાના 55 દિવસમાં અંદાજે 20 કરોડ કરતાં વધુ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી છે. હવે આગામી કુંભ 2021-22માં ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાશે. કુંભ મેળાનું આયોજન સમાયાંતરે હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજ(અલ્હાબાદ)માં યોજાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ