દેશની રાજધાની અને તેની આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલ પછી સીએનજી અને પાઇપલાઇનથી પૂરા પાડવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં વાહનો માટે સીએનજી અને પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરી પાડતી કંપનીએ એક કિલો સીએનજીના ભાવમાં ૯૦ પૈસા અને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ રાંધણ ગેસના ભાવમાં ૧.૨૫ રૃપિયાનો વધારો કર્યો છે.