કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલને consumer affairs food and public distribution નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ મંત્રીપદ ખાલી થતા તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાયો.