દિલ્હી પોલીસે બુધવારે નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ આદિત્ય પ્રતાપ સિંહ છે. તે નકલી ઓળખ કાર્ડ સાથે મંત્રાલયની ઓફિસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે આદિત્ય કયા હેતુથી ફેક આઈડી પર આવ્યો હતો. પરંતુ હાલમાં કોઈ ટેરર એન્ગલ જોવા મળ્યો નથી. મળતી માહિતી મુજબ તે છેતરપિંડી કરવાના ઈરાદે અંદર ઘુસ્યો હતો. સ્પેશિયલ સેલ અને અન્ય એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે.