ઔરંગઝેબ કબર વિવાદ બાદ છત્રપતિ સંભાજીનગર શહેર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ આઠ કેસ નોંધવામાં આવ્યા છે. સાયબર પોલીસે સોશિયલ મીડિયા પર કુલ 506 વાંધાજનક પોસ્ટ હટાવી હતી. તેમજ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X (ટ્વીટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર પોલીસ સાયબર પેટ્રોલિંગ કરી રહી છે. જો કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપ પર કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવશે તો ગ્રુપ એડમિનિસ્ટ્રેટરને પણ ફોજદારી રીતે જવાબદાર ગણવામાં આવશે.