બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના (CM Nitish Kumar)નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે. જોકે સરકાર બન્યા ના ત્રણ જ દિવસમાં નવો વિવાદ સામે આવ્યો છે. નીતિશ સરકારમાં શિક્ષા મંત્રી બનેલા ડૉં. મેવાલાલ ચૌધરી (Dr. Mewalal Chaudhary Resign))પર ભ્રષ્ટાચારના આરોપ હોવાના કારણે વિપક્ષી દળોના નિશાના પર છે. આ દરમિયાન મેવાલાલે મુખ્યમંત્રી (Dr. Mewalal Chaudhary) નીતિશ કુમાર સાથે મુલાકાત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો કાગળ રાજભવન પહોંચી ગયો છે.