દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે તમિલનાડુ 1 લાખથી વધુ Covid-19 દર્દીઓ ધરાવતું ભારતનું બીજુ રાજ્ય બની ગયું છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 4329 નવા કેસો સામે આવ્યા. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,721 પર પહોચી ગઈ છે. જેમાં સૌથી વધુ 2082 કેસ એકલા ચેન્નઈ શહેરમાં જ નોંધાયા છે.
તમિલનાડુ સરકારે 30 જૂને કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ સુધી લૉકડાઉન લંબાવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ચેન્નઈ અને કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ અને થિરૂવલ્લૂવર સહિત મદૂરાઈ અને ગ્રેટર ચેન્નઈ પોલીસ સરહદમાં 5 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.