મોંઘવારી પડછાયાની જેમ મધ્યમ વર્ગની જાણે સાથેને સાથે જ રહે છે. લીંબુના ભાવમાં હજુ માંડ માંડ આંશિક રાહત મળી છે ત્યાં હવે ટામેટાની કિંમતના સતત ઊંચે જતાં ગ્રાફે મધ્યમ વર્ગનું બજેટ ખોરવ્યું છે. છેલ્લા બે સપ્તાહમાં જ પ્રતિ કિલોગ્રામ ટામેટાની કિંમતમાં બે ગણીથી વધુ વધીને હવે રૃપિયા ૧૦૦ને પાર થઇ ગઇ છે. ટામેટાના પુરવઠાની અછતને પગલે ભાવમાં વધારો થયો હોવાનું જાણકારોનું માનવું છે.