કેરલ બાદ હવે મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસની એન્ટ્રી થઈ છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ મળ્યો છે. પુણે જિલ્લાની પુરંદર તાલુકામાં 50 વર્ષની એક મહિલા આ વાયરસથી સંક્રમિત થઈ છે. દર્દીની સારવાર કરવામાં આવી રહી છે અને તે સાજી થઈ રહી છે. તો કેરલમાં ઝિકા વાયરસના અત્યાર સુધી 63 વાયરસ સામે આવી ચુક્યા છે. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે શનિવારે જણાવ્યુ કે રાજ્યમાં વધુ બે લોકોમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 63 પહોંચી ગયો છે. કેરલમાં હાર ઝિકા વાયરસના ત્રણ એક્ટિવ કેસ છે.