અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે ત્યારે એના પહેલાં જ તેમણે એક મોટું એલાન કરતાં કહ્યું હતું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં આવશે.