વિરાટ કોહલી (67) અને કેદાર જાધવ (52)ની અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 50 ઓવરમાં 8 વિકેટે 224 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંક મળ્યો છે. કેદાર જાધવ 68 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 52 રને આઉટ થયો હતો.
અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને નઈબે સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી હતી. મુજીબ રહેમાન, આફતાબ આલમ, રાશિદ ખાન અને રહમત શાહે 1-1 વિકેટ ગુમાવી હતી.
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરાતા ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરાયો છે. અફગાનિસ્તાન ક્રિકેટ ટીમે બેટિંગ કરતા ૧૯ ઓવરમાં ૬૭ રન પર ૨ વિકટ પડી હતી