ગુરૂવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈ (Mumbai Heavy Rainfall) ના વડાલા, સાયન અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળબંબાકાર (Waterlogging)ની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ (Meteorological Department) મુજબ, મુંબઈ (Mumbai) અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળો પર મૂશળધાર વરસાદ પડવાની શક્યતા છે. એવામાં મુંબઈમાં સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે.
મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે બસોના રૂટ બદલવામાં આવ્યા છે અને લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે.